Conversational Audio - Gujarati
Our Conversational Data in Gujarati features authentic dialogues of Indians conversing in Gujarati
Overview
Parameters and Specifications
Metadata
Sample Data
Sample Metadata
Sample Transcription
Request Data
Overview
Our Conversational Data in Gujarati offers comprehensive and authentic dialogues of Indians conversing in Gujarati. This dataset features conversations that span a wide range of topics, including daily life, business, education, and more. It includes diverse speakers from different regions of India, capturing various accents and dialects to provide a rich linguistic resource. The data is collected from natural, spontaneous conversations to ensure authenticity, and each conversation is accurately transcribed with annotations for contextual understanding. Additionally, we offer the flexibility to tailor the topics, conversations, and scenarios according to the specific needs of your company, ensuring that the dataset aligns perfectly with your requirements.
Parameters and Specifications
Data type
Conversational, Labelled
Format
Audio - .wav (44100Hz, 16-bit)
Unique Speakers
2
Platform Hardware
Mobile Device
Audio Tracks
Individual Speaker Stems (Stereo)
Metadata
For each recording the following metadata will be available
Age of speakers
Gender
Social Background
Geographical Location
Recording Platform
Topic
Scenario
Accent
Dialect
Sample Data
Individual Speaker Stems
Duration: 0:00
Waveform loading... 0%
Audio - .wav (44100Hz, 16-bit)
Audio - .wav (44100Hz, 16-bit)
1.0
0.5
0.0
-0.5
-1.0
1.0
0.5
0.0
-0.5
-1.0
Sample Metadata
Age
36
Gender
Male
Education
Graduate
Income Group
3 - 6 Lakhs
Current District
Vadodara, Gujarat
Mother Tongue
Gujarati
Age
23
Gender
Female
Education
Graduate
Income Group
0 - 3 Lakhs
Current District
Jamnagar,Ahmedabad
Mother Tongue
Gujarati
Sample Transcription
You can request below to get access to our Transcription Guidelines.
Transcription Sample
Speaker 1
36, Male, Vadodara, Gujarat
[ { "start": 0.23, "end": 8.54, "speaker_id": 991, "text": "તો તે વખતે કોઈ ને ન દેખાયું પણ આ જે પરિણામ બધાની સામે છે કે એક અ એ સીએ ની જે અ પેકેજીસ જે છે એમાં મારી કંપની સારી ગ્રો કરી રહી છે છે" }, { "start": 16.76, "end": 17.09, "speaker_id": 991, "text": "બ્લેન્ક" }, { "start": 36.62, "end": 37.01, "speaker_id": 991, "text": "અરછા" }, { "start": 45.86, "end": 46.04, "speaker_id": 991, "text": "હ" }, { "start": 69.56, "end": 74.39, "speaker_id": 991, "text": "બરાબર છે તો આર્મી જ કેમ પસંદ કર્યું એનું કોઈ રિસન આર્મીનું જ કોઈ રિસન આર્મી પસંદ" }, { "start": 86.87, "end": 87.59, "speaker_id": 991, "text": "ડીસિપ્લીન" }, { "start": 99.77, "end": 100.1, "speaker_id": 991, "text": "ઓકે" }, { "start": 102.86, "end": 115.97, "speaker_id": 991, "text": "બરોબર છે ઇમ્પ્રેસિવ જે થોટ છે એ ઇમ્પ્રેસિવ છે કે ભઈ આર્મી માં જવાનું એક લોજિક તો હોવું જોઈએ દરેકના પોતાના એક ઈઅહ તર્ક હોઈ છે કે મારે જવું છે તો કેમ જવું છે ઘણા ને એવું છે કે ખબર જ નથી કે કેમ કરી રહ્યા છે" }, { "start": 116.51, "end": 124.94, "speaker_id": 991, "text": "ઈવન મારા ઘણા કલીગસ એવા છે કે ભઇ તું એમબી_બી_એસ કરે છે તો કેમ કરે છે બસ ખબર નહિ અત્યારે કરી રહ્યા છીએ ડોક્ટર થવું છે હં બસ" }, { "start": 145.28, "end": 157.46, "speaker_id": 991, "text": " બરોબર છે આર્મી ની સ્પેશિયલ આમ ડેડીકેટેડ કય સ્ટ્રીમ માં જવા માંગો છો આર્મી ના અઅઅ ત્રણ વિભાગ આમ બેસિકલી અહ મહત્વ ના ત્રણ છે અને એવા અહ એમાં કઈ વિંગ માં જવા માંગો છો તમે" }, { "start": 163.16, "end": 163.43, "speaker_id": 991, "text": "હમ" }, { "start": 172.64, "end": 172.97, "speaker_id": 991, "text": "હમ" }, { "start": 183.53, "end": 197.36, "speaker_id": 991, "text": "ઓકે આર્મી એક દેશ સેવાનો ભી એક ભાગ થયો ને કંઈક ક્યાંકને ક્યાંક તો એવું ભલે તમને ડિસિપ્લિન ગમતું હશે કે એ યુનિફોર્મ ગમતો હશે પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક એવુ ફીચર્સ હોઈ દેશની તમે મતલબ મન ની અંદર" }, { "start": 197.51, "end": 208.91, "speaker_id": 991, "text": "કે મારે દેશ માટે કંઈ કરવું છે તો જનરલી આર્મી વિશે અહ એવો ખ્યાલ આવી શકે એવું મારું માનવું છે ઇઝ ઈટ રાઈટ ફોર યુ ઓલસો બરોબર છે" }, { "start": 224.06, "end": 224.39, "speaker_id": 991, "text": "REDACTED" }, { "start": 255.44, "end": 258.5, "speaker_id": 991, "text": "બરાબર આર્મી ની કોઈ એવી પર્સનાલિટી તમને ગમતી હોય એવુ" }, { "start": 267.17, "end": 269.24, "speaker_id": 991, "text": "એવું સાચી વસ્તુ છે" }, { "start": 280.16, "end": 293.45, "speaker_id": 991, "text": "તો એઝ અ જ્યારે તમે આર્મી નો પાર્ટ બનવા જઈ રહ્યા છો તો મને અ એક પ્રશ્ન પૂછવાનો અહહ મન થાય કે ભાઈ તમે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ આપણા દેશની અંદર આપણા રાજ્યની અંદર ચાલી રહી છે જે કંઈ બી મતલબ" }, { "start": 293.48, "end": 305.3, "speaker_id": 991, "text": "પોતાના ફાયદા માટે ધર્મ વચ્ચે કે બે સંપ્રદાયો વચ્ચે ભાગ પાડવાની કોશિશ કરતા હોય તો આ વિશે તમારું શું આમ જનરલ માંનવુ શું છે મારો વિચાર પણ રજુ કરીશ પેહલા તમને સાંભળી લવ" }, { "start": 337.07, "end": 337.43, "speaker_id": 991, "text": "હમ" }, { "start": 377.06, "end": 391.19, "speaker_id": 991, "text": "હું સાથે સાથે એક બદલાવ જોવા માગું છું હું એક ના હું સાથે સાથે એવું બદલાવ જોવા માંગુ છું બીકોઝ આર્મી વિશે મારા બી એડ માયર હતા બધા કેમ કે મને શામ માણેક શાહ માટે જીવનને સાંભળ્યું છે એમનું જીવન ચરિત્ર વાંચ્યું છે" }, { "start": 391.61, "end": 406.04, "speaker_id": 991, "text": "તો એમના વિશે ઘણું બધું આપણને એમ થાય કે ના આવું જીવન હોય તો આવું હોવું જોઈએ પરંતુ પછી ક્યાંક ને ક્યાંક મને એવા લુપ્સ જોયા મે કે ભાઈ આ બધાને કંટ્રોલ કોણ કરે છે અહહ અન એજ્યુકેટેડ પોલિટિશિયન રાઈટ તો" }, { "start": 406.55, "end": 416.42, "speaker_id": 991, "text": "તો તો એ બધાને કંટ્રોલ એટલે પછી મેં મારા જીવનની જે પદ્ધતિ બદલી અને હું અત્યારે ફોર યોર ઇન્ફોર્મેશન એક માઇક્રો લેવલથી પોલિટિક્સમાં" }, { "start": 416.78, "end": 430.31, "speaker_id": 991, "text": "હું જોડાવું અને સાથે સાથે એજ્યુકેટેડ યુથ એમાં જોડાઈને એવી કોશિશ કરતો રહું છું ૨૦૨૨ થી અને અત્યાર સુધીમાં લગભગ મોર ધેન અહ ૨૦૨૨ માં એક અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાથી ફાઈટ કર્યું" }, { "start": 430.55, "end": 445.46, "speaker_id": 991, "text": "બે હજાર લોઈસ ચોવીસ લોકસભામાં પણ ફાઇટ કર્યું અને મેં યુથને મેસેજ આપ્યો કે ઇફ યુ ડીસાઇટેડ કે આ તમારે કરવું છે તો પછી કશું જ શક્ય નથી બરાબર અને આપણા ગુજરાતીમાં તો કીધું છે કે ભઈ કાળા માથાનો માનવી છે જે ધારે એ કરી શકે અને ધારવું પડે એના માટે" }, { "start": 448.28, "end": 449.12, "speaker_id": 991, "text": "ઈચ્છા શક્તિ જોઈએ" }, { "start": 451.91, "end": 466.82, "speaker_id": 991, "text": "બીકોઝ એમાં શુ છે તમે જે કીધું ને એ વાત સાચી છે કે ત્યાં આગળ પર્સનલ સ્પેસ હોય એટલે આર્મી ન જ હોય બરોબર છે પણ મને એક પ્રશ્ન એવો પણ થાય કે જ્યારે ફુલવામાં એટેક થયો બરાબર છે તો થ્રી ફિફ્ટી કેજી આરડીએક્સ આવ્યો ક્યાંથી" }, { "start": 466.88, "end": 472.85, "speaker_id": 991, "text": "ધેટ સુલ્ડ બી ઇન્વેસ્ટિગ્રેટેડ પ્રોપરલી કે આ બધું કોણ કરાવી રહ્યું છે એવું બધું આવી એવું બી તો હોઈ શકે" }, { "start": 475.1, "end": 475.79, "speaker_id": 991, "text": "ને હા" }, { "start": 491.69, "end": 491.93, "speaker_id": 991, "text": "હમ" }, { "start": 518.96, "end": 519.35, "speaker_id": 991, "text": "હમમ" }, { "start": 536.99, "end": 539.39, "speaker_id": 991, "text": "હમમ હમમ હમમ હમમ સાચી વસ્તુ છે" }, { "start": 554.9, "end": 569.18, "speaker_id": 991, "text": "સાચી વસ્તુ છે પણ હુ એવુ માનું છું કે એમાં ક્યુમૂલેટિવ એફોર્ટ થાઇ ને એમ એમાં ક્યુમૂલેટિવ એફોર્ટ થાઇ ને હલ્લો એમાં ક્યુમૂલેટિવ એફોર્ટ થાઇ ને તો રિઝલ્ટ આવે હા એમ" }, { "start": 569.39, "end": 579.05, "speaker_id": 991, "text": "એમાં એમાં ક્યુમીલેટીવ એ ક્યુમ્યુલેટિવ એફર્ટ થાયને તો એમાં રીઝલ્ટ આવે એકલું કોઈ એક વ્યક્તિ એક સંસ્થા કે એક પરિબળના ના કામ કરી શકે રાઇટ" }, { "start": 581.78, "end": 594.62, "speaker_id": 991, "text": "હા એટલે સમજી લો કે ફોર એક્ઝામપલ હું તમને કહું કે આજે સરકારના હાથમાં છે કે કઈ મુવી ને ચલાવવું અને કઈ મુવી ને ન ચલાવવું બરાબર છે તો આજે એનિમલ મુવી આવ્યું તો આજે પાંચ પાંચ વર્ષના છોકરા માથા પર ગ્લાસ મુકીને નાચે છે" }, { "start": 594.86, "end": 608.87, "speaker_id": 991, "text": "કે ભાઈ અ પેલું અ એતો એ મને થોડું ખોટુંજ લાગે છે કે તમે એવું આવા જ શું કરવા દો છો કે જેનાથી એવા સંસ્કાર જ પડે કે ના આ સાચું છે આવું કરો તો જ સારું આવું કરો તો જ તમે સારા ઘરના કહેવાઓ નહીંતર તમે પહેલા અભણ અને ગામડિયા કહેવાઓ તમે" }, { "start": 641.3, "end": 655.19, "speaker_id": 991, "text": "હમમ જેમકે હું તમને એક વસ્તુ આમાં એડ ઓન કરું. આ હું તમને એડઑન કરું કે ચીનને ચીન છે યુરોપિયન કન્ટ્રીસ છે અમેરિકા છે પછી આ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અહ" }, { "start": 655.34, "end": 667.97, "speaker_id": 991, "text": "દરેક ઓલમ્પિયાડમાં ઘેર ગેટિંગ મોર ધેન 200 300 મેડલસ અને આપણું આટલું મોટું ભારત વિશ્વની સેકન્ડ નંબરની ઇકોનોમી કહેવાય અને એમાં વસ્તી તરીકે પણ અને ઇકોનોમી તરીકે પણ" }, { "start": 668.06, "end": 681.14, "speaker_id": 991, "text": "આપણા દેશમાં આંગળીના વેઢે ગણાય એટલા મેડલ કેમ કેમ કે એના બધે જાગૃતતા નથી એના પ્રત્યે લક્ષ્ય જ નથી એના બદલે બસ હિંદુ મુસલમાન બસ ભારત પાકિસ્તાન આ જ કરો બટ એના માટે આર્મી છે આપણા દેશની રક્ષા કરવા માટે આર્મી છે એમાં તમારી ઇન્ટરફ." }, { "start": 681.38, "end": 693.41, "speaker_id": 991, "text": "આ ઈન્ટર ઈન્ટરફીયરસ ના કારણે જ આ વસ્તુ લુપ્ત થાય છે જ્યારે જયાર આર્મી ને પગલા લેવા હોય છે ને ત્યારે એને હ્યુમન રાઇટ્સ ને સરકારને રાષ્ટ્રપતિને મંત્રીને મુખ્યમંત્રીને આ બધાના" }, { "start": 693.53, "end": 707.75, "speaker_id": 991, "text": "અભિમન્યુનો ચક્ર ભેદી ને પછી એને પગલાં લેવા પડે છે ઘણીવાર મેં જોયું છે મારા મિત્ર આર્મીમાં છે કે જ્યારે એમને ખબર હોય છે કે અહીંયા દુશ્મનનો એટેક થવાનો હોય છે તો જીવના જોખમ એમને ઊભા રહેવાનું હોય છે ઉપરથી હાઈ કમાન્ડનો ઓર્ડર આવે ને પછી પગલાં લઈ શકાય આ સિસ્ટમ માં બદલાવ લાવાની જરૂર છે" }, { "start": 708.29, "end": 713.84, "speaker_id": 991, "text": "જો એઝ અ પોલીટીશીયન જો ગમે ત્યારે મારા હાથમાં સત્તા આવે ને આ સિસ્ટમમાં બદલાવ લાવવાની જરૂર છે" }, { "start": 713.84, "end": 728.3, "speaker_id": 991, "text": "તો હું તો પહેલી એવી એવો કાયદો લાવો કે જેના હાથમાં પથરો દેખાય ને એને આખી જિંદગી જેલની અંદર જવાનું અને જે હિંદુ મુસલમાન નફરતનું વાતાવરણ ફેલાવે એને આખી જિંદગી જેલમાં જવાનું દેશ ચાલશે તો કાયદાથી ચાલશે અને કાયદાનું શાસન હોવું જોઈએ ધેટસ ઈટ" }, { "start": 753.11, "end": 755.78, "speaker_id": 991, "text": "સાચી" }, { "start": 761.93, "end": 763.46, "speaker_id": 991, "text": "વસ્તુ છે" }, { "start": 773.06, "end": 774.62, "speaker_id": 991, "text": "એક આઈડીઓલોજી એ લઈને આવતા" }, { "start": 777.32, "end": 779.21, "speaker_id": 991, "text": "હોઈ" }, { "start": 796.64, "end": 799.34, "speaker_id": 991, "text": "ના ના ના આમા હુ તમને કરું" }, { "start": 802.4, "end": 816.5, "speaker_id": 991, "text": "આમા હુ તમને ઇન્ટરપટ કરું તમે સોશિયલ્ મિડિયા પર જોશો ને તમારી વાત સાચી છે એમાં સહમત ભી છું પણ સાથે સાથે એક આશા ભી એવી છે કે આવનારા પાચ થી દસ વર્ષ નો સ્પેન એવો છે ને કે દરેક પેઢી ને જતા એક દસકો લાગતો હોઈ છે" }, { "start": 816.74, "end": 829.67, "speaker_id": 991, "text": "એ બધી જુનવાણી પેઢી હતી ને કે જેમને ઓર્થોડોકસ એટલે પેલા ઓર્થોડોકસ એવુ ના કેહવું જોઇએ વડીલો પ્રત્યે પણ એમને મગજ માં ફિક્સ કરી નાખ્યું હતું કે આછે એટલે આ જ ધર્મ ને બચાવે અરા ભાઈ ધર્મ ને નથી બચાવવાનો પેલ્લા દેશ ને બચાવો દેશ્ બચશે" }, { "start": 829.7, "end": 833.84, "speaker_id": 991, "text": "તો સમાજ બચશે સમાજ બચશે તો લોકો બચશે લોકો બચશે તો ધર્મ બત્સે." }, { "start": 836.75, "end": 849.77, "speaker_id": 991, "text": "અને એ એ જે પાચ થી દસ વર્ષ નો સમયગાળો હવે નો છે ને હવેનો પાચ થી દસ વર્ષ નો સમયગાળો એ આશાસ્પદ છે કે નવુયુથ આવશે એજ્યુકેટેડ આખી પેઢી આવશે અને એ ધીરે ધીરે ડીનાઈ કરતા સીકશે બોલતા સીકશે" }, { "start": 849.83, "end": 862.61, "speaker_id": 991, "text": "તમે આજે જોશો ને તો મેઇન સ્ટ્રીમ મીડિયા નઈ બતાવે બધું પણ તમે યુટ્યુબ અને ટ્વિટર ખોલશો ને તો બધ્ધા જ લોકો જેને દેખાય છે ને નારી આંખે એ તરત જ કહીદે છે મોદીજી હોઈ તો મોદીજી કે ગમ્મે તે હોય એને તરત જ કહીદે કે બે આ ખોટું છે" }, { "start": 863.36, "end": 878.12, "speaker_id": 991, "text": "આ બધું સારું છે પણ સોશિયલ્ મીડિયા ના જેટલા નેગેટિવ પોઈન્ટ છે એટલા પોઝિટિવ ફાયદા પણ છે કે દરેક વ્યક્તિ પોતાની અભિવ્યક્તિ ની સ્વતંત્રતા ત્યા ઠાલવી શકે અને એના લીધે મોમેન્ટ આવે છે અને ફરક તો પડશે ડેફીનેટલી કેમ કે આ જશે" }, { "start": 878.12, "end": 892.61, "speaker_id": 991, "text": "એટલે બીજા નવા આવશે અને એજ્યુકેટેડ આવશે ડેફીનેટલી અને સૌથી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ આપણી પાસે આખા વિશ્વમાં ન હોય એટલો બાર કલાકનો સૂર્ય છે જિરો કોસ્ટ એ સોલર એનર્જીને જો વાપરવામાં આવે ને" }, { "start": 892.82, "end": 906.95, "speaker_id": 991, "text": "તો આપણી ઇકોનોમિ એટલી પાવરફુલ બની જાય ને પણ એના માટે ગટ્સ હોવા જોઈએ ઈચ્છા શક્તિ હોવી જોઈએ જેનો અભાવ છે પણ આઈ હોપ સો કે આપણા જેવા યુથ સાથે મળીને તમે આર્મીમાંથી કામ કરો અમારા જેવા ક્યાંક પોલિટિક્સમાં યુથને લાવીએ" }, { "start": 907.19, "end": 913.4, "speaker_id": 991, "text": "બધા સાથે મળી આપણે ગ્રેટ ઇન્ડિયા ડેફીનેટલી બનાવીશું જ આ મારું વિશ્વાસ છે" }, { "start": 915.47, "end": 921.98, "speaker_id": 991, "text": "એ એટ ધ એન્ડ નાઈસ ટુ ટોક ટુ યુ અને ઘણા વિચાર સારા લાગ્યા અને તમારા" }, { "start": 924.2, "end": 932.51, "speaker_id": 991, "text": "બસ બસ તમે આર્મીમાં આગળ વધો અને જલ્દી માં જલ્દી તમારો અચિવ્મેન કરો એવો બેસ્ટ વિશેષ થેન્ક્યુ" } ]
Speaker 2
23, Female, Jamnagar,Ahmedabad
[ { "start": 9.71, "end": 24.65, "speaker_id": 524, "text": "ઓકે ખુબજ સરસ અને તમે જે કર્યું છે આઈ રિયલી એપ્રિસિએટ ધેટ અને હું ઈ પણ ઈચ્છું છું કે તમે આગળ જતા હજી પણ આગળ વધો એમ અને જો હું મારી વાત કરું અત્યારે તો જો હું હાલ સ્ટુડન્ટ છું પણ એક." }, { "start": 24.68, "end": 39.26, "speaker_id": 524, "text": "આ હું કેવાય સ્ટડીસ પ્રત્યે એટલો બધો મને લગાવ નથી પણ મારે આર્મી માં જવું છે પણ મેં હજી ઘરે કોઈ દિવસ કોઈ ને કીધું નથી કે મારે જવું છે એમ અને હું સીડીએસ ની પ્રિપેરેસન કરું છું તો એક વાર તો આપી બટ" }, { "start": 39.32, "end": 49.64, "speaker_id": 524, "text": "એટલો રીજલ્ટ ના આયો પણ ઘરે ખબર પડી ગઈ કે મેં આર્મીની એક્ઝામ આપી છે પણ જ્યારે એમને ખબર પડી મને થોડુક એમ હતું કે એ લોકો ગુસ્સો કરશે કે તું છોકરી થઈ ને શું કામ જવા માગે છે" }, { "start": 50.36, "end": 63.68, "speaker_id": 524, "text": "પણ જયારે રીજલ્ટ આયું ને એમને કીધું તો પપ્પા નો રિએક્સન એમ હતો કે વાંધો નઈ તું હજી એક વાર ટ્રાય કર થઈ જસે તારાથી તો ઈ એવું મન લાગ્યું કે ના હું કરી લઇશ એમ તો હવે અહ જો." }, { "start": 63.71, "end": 77.24, "speaker_id": 524, "text": "ઈચ્છા હસે તો થઈ જશે તો સારું અધરવાઇઝ પછી બીજો કંઈક ઓપ્શન જોઈએ સી બી એસ મારે ક્લિયર કરવી છે આર્મી બસ આર્મી" }, { "start": 77.36, "end": 89.36, "speaker_id": 524, "text": "જે ઈ યુનિફોર્મ મને ગાંડુ કરી નાખે છે એટલે એવું નથી કે એના પ્રત્યે જે ઓપ્સેશન છે જે આર્મી શીખવાડે છે ને લાઈક બધી બીજી બધી જે વર્ક હા" }, { "start": 89.63, "end": 104.33, "speaker_id": 524, "text": "આર્મી એવી કોર્પોરેટ લાઈફ તમને શિખવાડ સે કે તમે કે સું કરસો લાઈફ માં કે તમારા પૈસા કયા જસે કેવી રીતે વેડફાસે સુ થસે ને બટ આર્મી ગિવ્સ યુ વે ઓફ લિવિંગ અને મારે વે ઓફ લિવિંગ જોઈએ છે તો ધેટ ઈઝ મોર ઈમ્પોર્ટન્ટ ટુ મી" }, { "start": 117.17, "end": 120.02, "speaker_id": 524, "text": "હા એટલે" }, { "start": 123.95, "end": 138.59, "speaker_id": 524, "text": "ખબર નઈ એક ડિગ્રી જોઈએ છે કે એક એક સ્ટેટસ જોઈએ છે એક ખાલી લોગો જોઈએ છે પણ મારે એ લોગો નથી જોતો મારે ખુદ ના ઉપર કઈક કરવું છે એ લોગો તો તમે ગમે એ રીતે મેળવી શકશો અત્યારે લોકો લાખો રૂપિયા દઈ ને એ મેળવે છે." }, { "start": 138.59, "end": 142.82, "speaker_id": 524, "text": "પણ તમે જે જાત મહેનત થી કર્યું હસે ને એનું કોય જ તમારાથી છીનવી નઈ શકે" }, { "start": 144.95, "end": 148.76, "speaker_id": 524, "text": "તો એ મારા માટે એક છે" }, { "start": 156.11, "end": 156.65, "speaker_id": 524, "text": "હમમ હું હું" }, { "start": 159.5, "end": 174.23, "speaker_id": 524, "text": "હમમ લાઈક આઈ વોન્ટ ટુ અપ્લાય ફર્સ્ટ ઇન ટેકનિકલ ફિલ્ડ અને પાછી જો એઝ ઇન હું તો ઓ-ટી-એ માટે જ જઈશ કારણ કે ઓ-ટી-આ જ એક ટ્રેનિંગ આપે છે આર્મી માટે તો ફોર ફિમેલ્સ રાઇટ અને એમાં ઓટી માં હું પછી હું લેફ્ટનન્ટ બનીશ લાઈક ઇટ ઇઝ ધ બેઝિક" }, { "start": 174.23, "end": 185.99, "speaker_id": 524, "text": "પોસ્ટ પછી લેફ્ટનન્ટ પછી જે પણ મને ઓપર્ચ્યુનીટી મળસે એના પછી હું જઈશ આઈ એમ ઓલવેઝ રેડી ટુ સર્વ માય રેસ્ટીરેશન સો ધેટ ઈઝ ધ થિંગ. યા" }, { "start": 198.92, "end": 199.34, "speaker_id": 524, "text": "હમ્મ" }, { "start": 206.21, "end": 219.11, "speaker_id": 524, "text": "હા હા ઓબીવ્સ્લી એ તો છે જ કારણકે મેં દસમા પછી પણ ઘણી ટ્રાય કરી કે જ્યારે પેલી વાર એન_બી_એ ની ક્લાસ ચાલુ થઈ તી ફીમેંલ માટે ત્યારે પણ મેં પરીક્ષા આપી તી" }, { "start": 219.38, "end": 230.63, "speaker_id": 524, "text": "ત્યારે પણ હું ક્લીયર ના થઇ તો થોડુક નિરાશ થઇ જવાયું કે હવે તો પ્રીપેરેશન નય જ કરું એમ તો પપ્પા એ કીધું વાંધો નઈ ના કરીશ અને પછી હજી એક વાર થોડુંક મન થયું કે જ્યારે જોયું મેં." }, { "start": 230.99, "end": 241.55, "speaker_id": 524, "text": "હજી એક આર્મી ઓફીસરને અમારા કોલેજમાં આવતા એન્ડ એને એમને પોતાનો એક્સપિરિયન્સ શેર કરેલો ત્યારે મન થોડુંક લાગ્યું કે આટલી જલ્દી તો હાર નો જ મનાય જો આર્મી માં જવું હોય ને તો પેલા થી ને જ એટલું" }, { "start": 241.67, "end": 253.4, "speaker_id": 524, "text": "તમારામાં મન ની મક્કમતા હોવી જોઈએ કે કઈ પણ થશે તો તમારે ઉભુ રેવું જ પડશે ઈ પણ અડીખમ સાચું તો આટલા માં હું હાર માની જાઉં તો ના ચાલે એટલે મેં કીધું પાછી ચાલુ કરી દઈએ જે થસે જોયું જસે" }, { "start": 255.47, "end": 258.47, "speaker_id": 524, "text": "એટલે ધેટ ઇઝ ધ થિંગ આઈવોન્ટ" }, { "start": 260.75, "end": 273.47, "speaker_id": 524, "text": "આ લાઈક ધેય્ આર વેરી ફ્રેન્ડલી ઈ લોકો બોવ જ ફ્રેન્ડલી હોય બચેન તમને એમના જોડે કોઈ દિવસ અજાણ્યું નઈ લાગે ઈ એટલે તમને ઓળખીતા હોય ના હોય ઈ એમનો પ્રશ્ન જ નથી" }, { "start": 273.5, "end": 278.42, "speaker_id": 524, "text": "તમે દેશના વાસી છો ને બસ અમારા ભાઈ છો એટલું જ એમને બીજું કય જ નથી" }, { "start": 283.16, "end": 285.05, "speaker_id": 524, "text": "જોતું ઓકે." }, { "start": 305.9, "end": 320.12, "speaker_id": 524, "text": "હમમ હમમ હમમ ઓકે જો. આ બધું આ બધા ટેક્ટિસ છે કે બાજુ નો જે પા હું તો નામ સહિત લઈસ કે પાકિસ્તાન જે પણ કરે છે ઈ તદ્દન ખોટી વસ્તુ છે એ લોકો આપડી યુનિટી તોડવા માંગે છે એમ કહીને કે અમે" }, { "start": 320.21, "end": 334.16, "speaker_id": 524, "text": "ધર્મ જોઈ ને તમને માર્યા છે અમે કોઈ જાત નથી. ધી ઈઝ ઓલ બુલશીટ અને સોરી ફોર ડેટ વર્ડ માટે પણ આ થવું જ ના જોઈએ અને જો થાઇ છે તો પછી એનો નિકાલ કરો રાઇટ વોટેવર ઇટ ઇસ" }, { "start": 334.7, "end": 349.22, "speaker_id": 524, "text": "ઈ કાશ્મીર માં જઈ ને તમે ટૂરિસ્ટ જોડે ચોવીસ કલાક આર્મી પ્રેસન્ટ ના રહી શકે તમે ફરવા આયા છો તમે કોઈ રેલી માં કે કોઈ શું કેવાય સેમિનાર માં નથી આયા કે તમારી આજુ બાજુ બોડીગાર્ડ ફરે તો આજે બધા કયે છે ને કે ત્યાં પૉલિશ નોતી અવેઈલેબલ" }, { "start": 349.4, "end": 363.92, "speaker_id": 524, "text": "ત્યાં આર્મી નતી એવઇલેબલ માં અરે ઓબીસ્લી ના હોય ત્યાં ટુરિસ્ટ પસ્પોટ છે બધાય પોત પોતાના પર્સનલ શું કેવાય પોતાના વાઇફ જોડે કે પોત ના ફેમિલી જોડે ફરવા આયા હોય તો એમને લોકો ને પોતાનો પર્સનલ સ્પેસ જોતો હોય તો ઓબીયસ્લી ત્યાં ના જ હોય ને" }, { "start": 364.25, "end": 378.62, "speaker_id": 524, "text": "તો આ બધું તો ખોટે ખોટું આર્મીને ન બધાય ને પૉલિશ ને જે લોકો ટાર્ગેટ કરે છે ને કે ત્યાં નથી ને આ લોકો કે કઈ સશું કેવાય એક્શન નથી લીધા ઈ ઈ પોસીબલ જ વસ્તુ નથી અને ના લીધા હોત ને તો પછી બુલિચિસ્તાન માં" }, { "start": 378.74, "end": 383.09, "speaker_id": 524, "text": "જયા અટેક થયો નેતો ના થયો હોત" }, { "start": 388.37, "end": 388.73, "speaker_id": 524, "text": "હોત હમમ" }, { "start": 391.64, "end": 393.47, "speaker_id": 524, "text": "યા હા હા હા" }, { "start": 412.46, "end": 414.92, "speaker_id": 524, "text": "હમમ એકજેટલી હમમ હમ્મ" }, { "start": 424.43, "end": 426.98, "speaker_id": 524, "text": "અહ ખૂબ સરસ" }, { "start": 429.08, "end": 429.29, "speaker_id": 524, "text": "સરસ" }, { "start": 445.64, "end": 452.93, "speaker_id": 524, "text": "હમમ હમમ અરે બરોબર છે. બરોબર છે અને ખુબજ સરસ હું ખરેખર આઈ રિયલી એપ્રિસિયેટ સર ધેટસ રિયલિ" }, { "start": 460.88, "end": 461.36, "speaker_id": 524, "text": "હમમ." }, { "start": 470.27, "end": 484.7, "speaker_id": 524, "text": "હમમ દેખીતી રીતે સર આમાં જે એક કહાવત છે કે ઘર નો ભેદી હોય ને તો ત્યાં તમે એટલે કયેને ઘરનો ભેદી હોયે ને ત્યાં તમે ગમ્મે એટલી ચાલો ચલો ને એટલું ઓછું છે સાચું એટલે આમાં સુ છે હું ખોટું નઈ કઉ પણ મારા ખ્યાલ થઈ" }, { "start": 484.97, "end": 498.17, "speaker_id": 524, "text": "લોકલ પબ્લિક પણ એટલી જ ઇનવોલ છે જેટલા પાકિસ્તાન ઇનવોલ છે આપડા કાશ્મીર માં ભલે આઝાદ થઈ જ. થઈ ગયું છે ભલે આર્ટિકલ થ્રી સેવંટી હટી ગયું છે .પણ હજી પણ કાશ્મીર ના લોકો ને આપડા સાથે નથી જોડાવું કા કારણ કે ઈ લોકો ને પેલા થી મન માં એટલું જ સુ કેવાય" }, { "start": 498.32, "end": 513.08, "speaker_id": 524, "text": "ખોટું ખોટું મન માં બ્લાઇન્ડ વોશ કરી દેવા માં આવ્યું છે કે તમારે અમારો જ ધર્મ પાડવાનો છે અલ્લા સિવાય કોય જ નથી વોટેવર એ એમના નાના નાના છોકરાઓ ને પણ એવું માઈન્ડ સેટ છે તો મેઈન પ્રોબ્લેમ લોકલસ માં છે એમને જઈ ને ત્યાં ન્યા જઈ ને થોડા જાગૃત કરવાના" }, { "start": 513.26, "end": 527.6, "speaker_id": 524, "text": "એમને જઈ ને કેવાનું કે ઈન્ડિયા ઈઝ ડેર ફોર યુ ફોરેવર એન્ડ એવરીડે એવું નથી કે આપડે બીજા દેશ પ્રત્યે એમને નફરત નથી પેદા કરાવાની પણ એટલું કેવાનું છે કે એ લોકો એ જે ખોટા કદમ લીધા છેને તમને અમારી બાજુ કરવા માટે એ ખરાબ છે" }, { "start": 528.47, "end": 541.61, "speaker_id": 524, "text": "તેમને ખોટા અને સાચા વચ્ચે ફરક કરાવાનો છે કારણ કે આમાં જે લોકલ ઇન્વોલ્વ છે હમણાં તમે જોયું ને આ જે પહેલગામ માં હુમલો થયું સાચું એમ પાંચ માંથી ત્રણ તો લોક હતા સુકામ એ લોકો ને પેલા થી એવું માઈન્ડ સેટ છે કે અમારે" }, { "start": 541.61, "end": 552.77, "speaker_id": 524, "text": " પાકિસ્તાન જ અમારો દેશ છે આ લોકો અમારા બધા દુશ્મન છે તો એમના સુ કેવાય નાનપણ થી જ જે માઈન્ડ સેટ આવતું હોય ને સર એને તમે બદલી ના સકો બસ એટલું જ કે એમને થોડી રાહ દેખાડવી" }, { "start": 554.87, "end": 567.83, "speaker_id": 524, "text": "પડે તો મારું એવું કેવું છે કે ત્યાં જઈને જ હ હં સોરી હ હં હા હા અવાજ આવે છે સર" }, { "start": 580.43, "end": 583.85, "speaker_id": 524, "text": "એતો છે જ સર એક્ઝેટલી છે" }, { "start": 597.14, "end": 599.48, "speaker_id": 524, "text": "હઅ હં" }, { "start": 605.6, "end": 606.05, "speaker_id": 524, "text": "હમમ હમમ હં હં હમમ." }, { "start": 611.27, "end": 625.97, "speaker_id": 524, "text": "હા હા બરાબર એમાં બાપનો બાપ અને દીકરાનો પ્રેમ તો ઓછો દેખાડ્યો છે પણ આવા બધા જો વર્ડ તો વાપરવો ના જોઈએ પણ એવી બધી ફાલતુ ગિરિ દેખાડી છે રાઈટ. કે મારી નાખવાનું પપ્પા ને આમ કોઈ કરે તો ડાયરેક્ટ ઉડાડી જ દેવાનું તો આટલા આખા ગામ માં તમને કોઈ પૉલિશ ના આવી એ" }, { "start": 626.03, "end": 641, "speaker_id": 524, "text": "બધું થોડુક ન્યુસેન્સ છે સાચું આ બધી ફિલ્મ પ્રત્યે પણ અને છોકરા ને આ બધા સુ કેવાય સ્થાનિક લોકો થ્રુ પણ આપડે ઘણી બધી જાગૃતતા નો. કરી શકીએ છીએ કે તમે આવી બધી મુવી જોવા કરતા આપણા ઇતિહાસ તો" }, { "start": 641.12, "end": 648.17, "speaker_id": 524, "text": "રાઈટ ઇતિહાસ વાંચો ઈ લોકોને ટૂર એવા બધા કરાવવા જોઈએ મારા ખ્યાલ થી હં હં" }, { "start": 661.85, "end": 662.27, "speaker_id": 524, "text": "યા હમ" }, { "start": 677.99, "end": 681.05, "speaker_id": 524, "text": "હા હા ઓબીસ્લી સર" }, { "start": 729.95, "end": 744.68, "speaker_id": 524, "text": "બરોબર ખરેખર સો ટકા ની વાત છે સર ઓબીસળીલી અને એવું નથી કે અ આ બધું શું કેવાય કે આતંકવાદ છે ને તો એ ડિફેન્સ મિનિસ્ટ્રી જ સંભાળે જેમકે એ ડિફેન્સ મિનિસ્ટ્રી એમનું કામ ઈ છે કે દેશ ને બાર બોર્ડર થી પ્રોટેક્ટ કરવાનું" }, { "start": 744.68, "end": 758.36, "speaker_id": 524, "text": "એમનું કામ એ નથી કે વચ્ચે આ બધા કોન્ફ્લિઙક્ટ ચાલતા હોય તો એમને બધાયને રજૂ હું કેવાય અ થોડુક હળવું કરવાનું કે એવું બધું નું કામ આપડું છે સર રાઈટ ઈ આ બધા જે પોલિટિશિયન્સ ને એવું બધું જોવું છો ને" }, { "start": 758.39, "end": 773, "speaker_id": 524, "text": "લાઈક ધેય આર ઓન્લી જેમકે તેઓ એટલા નોટ મચ એજ્યુકેટ નથી કે ઈ લોકો કહી સકે ને સાચું મને તો ખરે ખરે એવું લાગે છે કે યંગ પોલિટિશિયન જયાં સુધી નાઈ આવેને ત્યાં સુધી ઈન્ડિયા નું થોડું ઘણું પણ વિકાસ થવો મુશ્કિલ છે" }, { "start": 773.06, "end": 785.18, "speaker_id": 524, "text": "હજી પણ આપણે બીજા પો હું કેવાય દુનિયા ની મોટી વસ્તીઓમાં આવીએ છીએ હા દુનિયા ની મોટી વસ્તીઓ છે આપડી પાસે અમારી પાસે વધુ જુવાન કેટલા બધા છે છતાય અમે છીએ" }, { "start": 785.24, "end": 799.1, "speaker_id": 524, "text": "વિકસિત દેસ એ જે શબ્દ છે ને સર ડેવલપિંગ એટલા બસ્સો ત્રણસો વરસથી આપણે સાંભળીએ છીએ એ ને હજુ જતો જ નથી તો આ ડેવલપિંગ ની જગ્યા એ ડેવલપ જ્યારે થસે ને એ દિવસો તો આપડે ક્યારે જોસુ મને હવે ઊહ ખબર નથી કારણ કે" }, { "start": 799.19, "end": 805.34, "speaker_id": 524, "text": "આટલું બધું પોલિટિક્સ આટલું બધું કોફલિક્સ કરપ્શન આવી ગયું છે ધેટ ઇસ તે હા હા બોલો" }, { "start": 811.22, "end": 811.64, "speaker_id": 524, "text": "બોલો હમમ હમમ" }, { "start": 836.87, "end": 839.84, "speaker_id": 524, "text": "હાં હા બરોબર છે સર હમ ઈ" }, { "start": 890.81, "end": 891.95, "speaker_id": 524, "text": "હા બરોબર છે" }, { "start": 906.92, "end": 908.54, "speaker_id": 524, "text": "પોલિટિક્સ માં હમ્મ હમમ" }, { "start": 914.99, "end": 921.86, "speaker_id": 524, "text": "હમમ હમમ બરોબર ખરેખર સર બસ તમારા આ વિચાર થી હું બઉ જ ખુશ છું હું પણ સર" }, { "start": 925.04, "end": 926.3, "speaker_id": 524, "text": "હેલો" } ]